છપ્પર પગી - 50

  • 2.2k
  • 1.2k

છપ્પરપગી ( 50 ) ———————બધા જ લોકો બહાર નિકળી ગયા હોય છે, પલ પોતાનાં શોક્સ પહેરવા માટે વાર લાગે છે તો બે ત્રણ મિનિટ મોડી પડે છે અને બિજા બધાથી થોડી પાછળ રહી જાય છે. એ બધા જ પોતાનાં બ્લોક્સ સુધી પહોંચી જાય છે, જ્યારે પલ હવે કુટિર છોડી ગૌશાળા સુધી જ પહોંચી હોય છે, ત્યાં જ વિશ્વાસરાવજી પલ ને પરત બોલાવે છે અને સ્વામીજીને મળવા માટે ફરીથી કુટીરમાં લઈ જાય છે. સ્વામીજી, પલ અને વિશ્વાસરાવજી સિવાય હવે કુટીરમાં કોઈ જ નથી. સ્વામીજીએ પલ ને પુછ્યુ, ‘બેટા તારી જનરેશનમાં આટલાં પરિપક્વ વિચાર ખૂબ ઓછા વ્યક્તિઓમાં જોવા મળે છે.મારે તને પૂછવું