રૂઝાનબેન ખંબાટા

  • 2k
  • 878

આજે મારે એક એવી વ્યક્તિને મળવાનું થયું કે તેઓ અત્યંત પ્રભાવશાળી પ્રતિભા ધરાવનાર, યુનિવર્સલ પીસ એમ્બેસેડર, યંગ બિઝનેસ આંત્રપ્રિન્યોર છે. તેમને સ્ત્રીસશક્તિકરણ, મહિલાબળમિત્ર જ્ઞાન સમાજ એવોર્ડ તેમજ એવા ઘણા બધા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. હું વાત કરીરહી છું, રૂઝાનબેન ખંભાતાની. જેઓએ નાનીવયમાં પોતાનું બિઝનેસ શરૂકર્યું અને આજે તેઓમહિલા સશક્તિકરણ અને તેમને પગભર થવા અને રક્ષણ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે તેમની સાથે કરેલ મુલાકાત અને વાતચીતના અમુક અંશો નીચે મુજબ છે:તમે વેલસેટલ્ડ ફેમિલીમાંથી આવો છો, છતાં પોતાનું બિઝનેસ કરવાનું જ કેમ વિચાર્યું?(સ્મિત આપીને) આપણાં બધાની અંદર એક કીડો હોય ખૂદ કે પેર પે ખડે રેહને કા એટલે મારામાં એ