સાટા - પેટા - 1

  • 5.9k
  • 2
  • 3k

પ્રસ્તાવના નવલકથા સાટા -પેટા એ ગ્રામ્ય વિસ્તારોમાં વર અને કન્યા નાં સાટા -પેટા ના સામાજિક રિવાજ ઉપર પ્રકાશ પાડતી કથા છે આજથી 30 વર્ષ પહેલા આ નવલકથા લખી ત્યારે મને એમ હતું કે આનાથી કંઈક પરિવર્તન આવશે પરંતુ હજુ આજે પણ કંઈ ફરક પડ્યો નથી . વધારામાં જે સમાજોમાં છૂટા સગપણ થતા હતા તે સમાજમાં પણ હવે આ રિવાજ ઘર કરી ગયો છે .આ કથામાં આ રિવાજ નો ભોગ બનનાર યુવક યુવતીઓની મન સ્થિતિ અને તે પરિસ્થિતિ માંથી ઉદભવતા પ્રશ્નો અને તેનું પરિણામ તે તરફ અંગૂલી નિર્દેશ કરવાની કોશિશ કરી છે. સાથે સાથે જીવા ભોપા અને ભાણજી પાવળિયા ના શ્રધ્ધા