નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 1

  • 7.8k
  • 2
  • 4.6k

લેખ ૧ : નારી .....કલ આજ ઔર કલકલ**************************** આજથી 70-72 વર્ષ પહેલાં ભારત માટે પગભર થવાનો વિષય હતો.. . એવે વખતે ખાવાની તંગી હોવા છતાં જે માતાઓ 10 થી 12 બાળકો નું ભરણપોષણ કરતી હતી..પર પુરુષ સામે લાજ કાઢતી હતી એ માતાઓ નો યુગ પૂરો થયો.. એમને પણ સમસ્યાઓ તો હશે જ... સેનેટરી પેડ ની જગ્યાએ કપડું વાપરનારી, સૌથી પહેલાં ઉઠી ને નિત્યક્રમ પતાવી દેનારી અને પોતાના ઘરના 20 સભ્યો માટે એકલે હાથે 50 થી વધુ રોટલી અને ખાખરા ઘડનારી અને રાત્રે મહેનત કરી ને થાકેલા પતિ નો કકળાટ અને વ્યાકુળતા હસી ને શાંત કરનારી એ આ માતાઓ ના મન