મેરેજ લવ - ભાગ 8

  • 3.1k
  • 2
  • 1.7k

( આગળના ભાગમાં આપણે જોયું કે અયાન અને તેનો પૂરો પરિવાર ઝીંગા ગેમ રમે છે. આર્યા તેમાં હારી જાય છે અને તેને ગીત ગાવાની પનિશમેન્ટ મળે છે અયાન આર્યા નું ગીત , તેનો મધુર કંઠ સાંભળી તેના અવાજ નો દિવાનો બની જાય છે હવે આગળ ) ગેમ આગળ ચાલે છે. અયાન નો વારો આવે છે. અયાન બિલ્ડીંગ માંથી બ્લોક કાઢતો હતો પણ તેની નજર આર્યા પર હતી અચાનક તેનાથી બ્લોકસ પડી જાય છે. હેએ એ એ એ...... આરવ અને આરસી તાળીઓ પાડી કૂદવા લાગે છે વાઉ મજા પડી , ચલો માય બિગ બ્રો પનીસમેન્ટ માટે રેડી થઈ જાવ... અરે પણ