કૉલેજની દુનિયા - 4

  • 2.7k
  • 1.4k

હવે આગળ જોઈએ તો,...દિવ્યા કોલેજે પહોંચે છે અને ત્યાં તેની મુલાકાત કોલેજના એક જૂના વિદ્યાર્થી સાથે થાય છે.દિવ્યાને પહેલી નજરે જોતા જ તે પાગલ થઈ જાય છે.હજી બધા લોકો બસમાં બેસવાની તૈયારી કરતા હોય છે દિવ્યા તેની સહેલીઓ સાથે જઈને બેસે છે તે બસમાં દિવ્યાના બધા મિત્રો સાથે હોય છે પણ શ્યામ આ પ્રવાસમાં આવતો નથી.બાકી શિવાય,કરન અને તેની બંને ફેન્ડ,અમન બધા જ હોય છે અમન આ કોલેજમાં તો નહોતો પણ કોલેજના પ્રિન્સિપલ અને અમનના પિતા બંને ખૂબ સારા મિત્રો હતા તેથી અમન પણ આવે છે.હવે પહેલો જૂનો વિદ્યાર્થી દિવ્યાની બસમાં જ આવે છે અને દિવ્યાને કહે છે હેલો હું