કૉલેજની દુનિયા - 3

  • 2.6k
  • 1.5k

હવે આગળ જોઇએ.....સચિન ભાઈ દિવ્યાના દરેક નિણૅયમાં તેની સાથે રહેતા.એક‌ સારા અને સાચા ભાઈ એ જ હોય છે જે દરેક સમયે તેની‌ બહેનનો સાથ આપે.જો કે તે બંને લડતા પણ એટલું અને નામ પણ એવા એવા આપતા.સચિનભાઈ દિવ્યાને ચિડવવા તેને મેડમ જી,ચશ્મિશ,મોટા ગાલવાળી કહેતા હતા.તો દિવ્યા તેમને હાથીભાઈ,પાડા ભાઈ એવું ઘણું બધું કહેતી.આમ,આ બંને દરરોજ કોલેજમાં લડતા રહેતા‌ હતા પણ‌ દિવ્યાને કોઈ કાંઈ કહી તે સચિનભાઈને ગમતું નહીં એટલે તેને છોકરાઓ‌ સાથે બહુ વાતો કરવાની ના જ પાડતા‌ હતા.દિવ્યા પણ જૂના મિત્રો સાથે જ વાતો કરતી.દિવ્યાને સચિનભાઈ સાથે બીજા દરેક ભાઈઓ કરતા વધારે અટેચમેન્ટ હતું તે સચિનભાઈની બધી જ વાતો