અગ્નિસંસ્કાર - 11

  • 3.5k
  • 2.8k

બે દિવસ બાદ રાતના સમયે રાકેશે જીતેન્દ્રને બોલાવીને કહ્યું. " મારી પાસે એકસાથે પાંચથી સાત લાખ કમાવાનો એક રસ્તો છે..." " પાંચથીથી સાત લાખ! એ કેવી રીતે?" જીતેન્દ્રની આંખો ચમકી ઉઠી." પોતાની એક કિડની વેચીને..." " મતલબ તું મને મારી કિડની વહેંચવાનું કહે છે..." " ડરવાની કોઈ જરૂર નથી...એક કિડની સાથે પણ આવે આરામથી જીવી શકીએ છીએ....હવે ભગવાને એક કિડની એક્સ્ટ્રા આપી છે તો એનો ઉપયોગ કરવામાં શું ખોટું છે.." રાકેશે ફસાવતા કહ્યું. " મેં ડોકટર સાથે વાત કરી લીધી છે....બસ તું હા બોલ એટલે આપણે કાલે જ ઓપરેશન કરાવી લઈએ..." રાકેશ ફરી બોલી ઉઠ્યો.જીતેન્દ્ર વિચારમાં ડૂબી ગયો. રાકેશે મનમાં