છપ્પર પગી - 47

  • 2.2k
  • 1.3k

છપ્પરપગી ( ૪૭ ) ____________જ્યારે પલે પણ કહ્યુ કે સ્વામીજી આપ કંઈ ઉપાય સૂચવો ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘દિકરી જનરેશન ગેપ, માતા-પિતાની સંતાનો માટેની લાગણી, ચિંતા, એમનાં સપનાઓ, એમના અધૂરા અરમાનો જે પોતાની જિંદગીમાં ન કરી શક્યા હોય, ન જીવી શક્યા હોય, જે આગળ તેના પછીની પેઢી પૂર્તતા કરે, પરીવારના સંસ્કારોનું વહન પેઢી દર પેઢી આગળ વધ્યો જાય, જુનુ જે યોગ્ય હોય તે ટકે, વધુ મજબૂત થાય, દ્રઢ બને આગળ નવુ સારુ ઉમેરાતુ જાય અને સંસાર ચાલતો રહે અને આપણી આ વસુધા પણ નવપલ્લવિત રહ્યા કરે અને આ જીવન ચક્ર ચાલ્યા કરે એ માટે લગ્ન વ્યવસ્થા ગોઠવાયેલ છે… એટલે સંસાર છોડવો