સ્ત્રી - એક સહન શકિત

  • 2.6k
  • 1.1k

આમ જોઈ તો એક સ્ત્રી ઘણું બધું સહન કરે છે. એ પોતાના પક્ષ માટે કે હક માટે બોલી હોય એવું કદાચ ભાગ્યે જ બને છે . સ્ત્રી ની પીડા માત્ર સ્ત્રી જ વર્ણવી શકે . આ સમાજ સ્ત્રી ને માત્ર બે જરૂરિયાત પૂરી પાડવાના હેતુ થી જ જોવામાં આવે છે . પેલી જરૂરિયાત એ કે સ્ત્રી હોય તો ઘર નું કામ સંભાળી શકે અને બીજું કે તે કુળ ને આગળ લઈ જઈ શકે. આમ જોઈ તો આ બન્ને સ્ત્રી ની ખુબ જ મોટી શક્તિ કેહવાય. કેમ કે ઘર સંભાળવું અને 9 મહિના એક જીવ ને પોતાના ગર્ભ માં રાખી જન્મ