ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ

  • 2.2k
  • 846

******* અગ્નિના પ્રકારમાં જઠરાગ્નિ એ સહુથી અગ્રિમ છે. એ ક્યારેય બુઝાતો નથી. એ સંતોષાય છે ખૂબ જલ્દી, પણ તેની ઝીણી જ્યોત હંમેશા જલતી રહે છે. જ્યારે કરસન નાનો હતો ત્યારે અનુભવી ચૂક્યો હતો. બે બહેનોનો એકનો એક લાડકો નાનેરો ભાઈ હતો. પણ વિચાર હંમેશા  ઉમદા અને પ્રગતિની દિશામાં કૂચ કરતાં. ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરી જ્યારે વકીલ બન્યો ત્યારે પિતાની આંખો ખુશીથી છલકાઈ ઉઠી. મા તો બિચારી આખી જીંદગી વૈતરું કરી એવી કંતાઈ ગઈ હતી કે બે દીકરીને પરણાવી ચાલવા માંડ્યું. કરસનની પ્રગતિ તે ન જોઈ શકી, ન માણી શકે ! કરસન તેને કૃષ્ણ પર ભરોસો અને જાત માં વિશ્વાસ,