પીડા એટલે શું ? કોઈ કૃષ્ણને પૂછો.

  • 2.8k
  • 1
  • 1.1k

⭐ નામ તેનું "કૃષ્ણ". દુનિયાની કોઈ પણ એવી વ્યક્તિ નહિં હોય જેને કૃષ્ણ વિશે કોઈ માહિતી ના હોય. આમ તો કૃષ્ણ વિશે ઘણું બધું લખાયું છે. એવો કોઈ એન્ગ્લ નથી જે કૃષ્ણ વિશે લખાયો ના હોય. પરંતુ હું આજે લખી રહી છું એક એવા ઈશ્વર વિશે જે મનુષ્ય અવતારમાં જન્મ્યો. શ્રાવણ મહિનાની આઠમે ભરરાતે ધોધમાર વરસાદમાં એક બાળક જન્મે છે. આપણે સૌ આજકાલ ગર્ભસંસ્કાર માં બહુ પડી ગયા છીએ. પેટમાંથી જ ઇન્ટેલિજન્સ બનાવી દો. લોકો અભિમન્યુના દાખલા આપે. સાત કોઠા નું યુદ્ધ પેટમાં શીખ્યો તો. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે કે, કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે કેવું વાતાવરણ હશે. જે