પ્રેમ કે દોસ્તી? - ભાગ 13

  • 3.2k
  • 1
  • 1.8k

जिंदगी बड़े इतफाक लाती है,कोई कभी अपना तो कभी पराया निकलता है “ “અમે લોકો શિવ રંજની ઉતર્યા છીએ,તું ક્યાં છે ??”રવિએ અમદાવાદ આવીને પ્રતિકને ફોન કરીને પૂછ્યું. બસ હું થોડી વારમાં ત્યાં પહોચું છું ,પ્રતિકે જવાબ આપ્યો. આ અહી પણ સમયે નહિ પહોંચે મને ખુબજ ભૂખ લાગી છે ,હું જમવાનું ચાલુ કરી દઈશ,દર્શને કહ્યું. તને જમવા સિવાય કઈ સુજે છે?થોડી વાર રાહ જો આવે જ છે.રવિએ જવાબમાં કહ્યું. આ આવ્યો જો તારું બાઈક લઈને ,દુર થી આવતા પ્રતિકને જોઈ પ્રગ્નેશ બોલ્યો. પણ પ્રતિકને બધા એક સાથે જોતા જ રહ્યા બે દિવસ પહેલા જે પ્રતિકને એ લોકો મુકીને ગયા હતા