ધ સર્કલ - 19

  • 1.7k
  • 740

૧૯ હફે રૂમમાં આજુબાજુ જોયુ’. તે બોલ્યો, શું આ જતો એ. તે સામી દિવાલે ગયો અને એક કોફીન તપાસ્યું. તેણે કોફીનના પાછલા ભાગમાં હાથ નાખ્યો. ‘આ જો !' કોફીન પાછળ દિવાલમાં બારણુ હતું. તે ગુપ્ત લાગતું હતું. તેણે ડોકિયું કર્યુ. ‘ટનેલ છે.’ ‘ચુપચાપ શાંતિથી આગળ વધજે, હફે,' મે ધીમા સ્વરે તેને કહ્યું. ‘હા.’ આટનેલ પણ વક્ર હતી. ઉંડી. શાંત. પાંચ મીનીટ પછી આગળ આછું અજવાળું દેખાયુ. ફરી બીજી ચેમ્બર આવી. . મેં હીબકું ભર્યું. આ વેળા કોઇ હાડકાનો ઢગલો દેખાયો નહિ. કોઇ કોફીન નહિ. કોઇ હાડિપંજર નહિ. દિવાલો, છતો, ફરશેા ચક્ચકિત કાળા આરસપહાણની હતી. ચેામેર ફરશથી છત સુધી ચિત્રવિચિત્ર ભયંકર