ધ સર્કલ - 7

  • 1.9k
  • 1k

૭ હવામાં ફેલાયેલી એક ખાસ સુવાસના લીધે હું જાગી ગયો હતો. મેં આના તરફ જોયું. તે બિલ્કુલ સતર્ક અને સાવધ હતી. ફક્ત હું જ સાંભળી શકું એ રીતે તે એક જ શબ્દ બોલી. ‘હશીશ.’  મેં ડોકું હલાવ્યું. મારી ધારણા પ્રમાણે આાના રણમાં થયેલી કત્લેઆમ અને પેલા પંથકે સંપ્રદાય વિશે કંઈ જાણતી નહોતી. તેને વખત આ યે કહેવાનું મેં નક્કી કર્યું. ‘કયારથી એ વાસ આવે છે?’ મેં પુછ્યું.  ‘૧૦ મીનીટથી.'  ‘કદાચ કોઈ હીપ્પી હશે. ટોયલેટમાં પીતો હશે. જરા જોઈ આવું.’ ‘હું બીજા ટોયલેટમાં જોઉં,' કહેતાં તે ઉભી થવા ગઈ. ‘ના, તું બેસ.’ ‘ઓ.કે' હું ટોયલેટો તરફ ચાલ્યો. હશીશની વાસ પ્રબળ બનતી