ધ સર્કલ - 6

  • 2.1k
  • 1.1k

૬ ‘પણ સર,' મેં કહ્યું. ‘આને આજે રાતે જે કોઈ બન્યું તેની સાથે કોઈ નિસ્બત નથી. આ લોકો પાગલ, ભેજા ફરેલ–' ‘તેજ હમણા તેમની સંસ્થાને મજબુત હોવાનુ કહ્યું નહિ ?’ ‘તોં તુ એમ કહેવા માગે છે કે આ લોકોજ નીશેવોવનુ–’ હોકે ચુપચાપ મને એક ચબરખી આપી. તે પેરીસથી સાત કલાક પહેલાં મોકલાયેલો કેબલગ્રામ હતો. તે આ પ્રમાણે હતો : પ્રતિ,   પ્રેસીડેન્ટ, યુનાઈડેડ સ્ટેટસ, વ્હાઇટ હાઉસ, વોશીંગ્ટન ડીસી, યુ.એસ.એ. યુ. એસ.ના પ્રેસીડેન્ટ જોગ; રશીયાના પ્રમુખ બોરીસ નીશોવેવનું અમે અપરણ કર્યું છે. અને તે અમારા કબજામાં છે. આ વર્ષના પાનખર પ્રવેશના દિવસે તેમની કત્લ કરવામાં આવશે.  મૃત્યુમયી મહામાતા અને પૃથ્વી પરના