પ્રિત કરી પછતાય - 54 - છેલ્લો ભાગ

  • 2k
  • 790

પ્રિત કરી પછતાય* 54 એક તીણી ચીસ સાથે ઝબકીને જાગી ગઈ સરિતા.સાગરના શરીરને ટ્રેનની બહાર ફંગોળાતા ગહેરી નીંદરમાં સુતેલી સરિતાએ પોતાના સ્વપ્નમા જોયુ.અને એક આછી ચીસ પાડીને ભર ઉંઘ માથી એ થઈ જાગી ગઈ.એનુ આખુ શરીર રાતના એક વાગ્યા ના ઠંડા વાતાવરણમાં પરસેવે રેબઝેબ થઈ ગયુ. એ સ્વપ્નને.એ સ્વપ્ન હોવા છતાં.એ સ્વપ્ન ના માની શકી.એને લાગ્યુ કે પોતે જે જોયુ છે એ સ્વપ્ન નહી પણ એક હકીકત છે.એને સો ટકા ખાતરી હતી કે ના ખરેખર સાગરે પોતાના ખાતર પોતાના પ્રાણો નું બલિદાન આપી જ દીધું છે.પોતાના સ્વપ્નમાં સાગરના એ મૃત્યુને જોઈને એ હેબતાઈ જ ગઈ. પોતે લખેલા એ આખરી પત્રના