બહેરા કાકા

  • 12.2k
  • 5
  • 4.6k

બહેરકાકા બહેરાકાકા: ભજન ગાય છે.હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી.અલ્યા મુનીયા ..જો ચા પીવામાં આવે તો મજા આવી...ભજનમાંમુનિઓ : હાલ જ લાયો કાકા..કાકા: કોણ આયો....મુનિઓ : કોઈ નહી ઈશારો કરી, ચા લાવ્યો.એટલા માં વસ્તી ગણતરી કરવા બે સાહેબ આવે છે.દરવાજો ખખડાવે છે.કાકા બિલકુલ સાંભળતા નથી મસ્ત ભજન ગાતાં રહે છે.મુનિઓ અવાજ સાંભળી આવી જાય છે.કાકા : અલ્યા ચા લાવ્યો.એમ કેમ પાછો આવ્યો.મુનિઓ : તમે જુઓ તો ખરા દરવાજે કોણ આવ્યું છે.કાકા : દરવાજા માં શું ના ફાવે એ તો ખુલી ગયેલા જ છે..મુનિઓ : અરે કાકા બે સાહેબ ઊભા છે.બોલવું અંદર.કાકા: શું કીધું ઉતાવળું બોલમુનિઓ કાનમાં જઈને