પ્રેમ, સેકસ અને આત્મીયતાની કેટલીક વાતો - 1

  • 7.7k
  • 1
  • 4.2k

સેક્સ લાઇફમાં સંયમનું મહત્વ*************************જી હા, સંયમ એટલે કાઈ પણ ખોટું થાય ,તો સ્વયં પર નિયંત્રણ રાખી ને ,સમજદારી સાથે કામ લેવાની આવડત..સંયમ ,આ શબ્દના ઘણા અર્થ થાય છે.. આપણે દાખલા સાથે આ વાત કરીએ..********************************* વિધ્રુતી અને શિશિર પ્રથમ વખત સાંભોગ નો અનુભવ લઈ રહ્યા હતા... બન્ને એ સારા પ્રમાણમાં ફોરપ્લે કર્યો હતો અને ઇન્ટરકોર્સ કરવા જઈ રહ્યા હતા.. શિશિર એ જેવું યોનીમાં શિશ્ન પ્રવેશ કરાવ્યો કે તરત જ થોડીક સેકેન્ડ માં તેનું વીર્ય પતન થઈ ગયું.. અને વિધ્રુતી એ તરત જ શિશિર નો ફેસ જોયો.. એની પર નિરાશા આવે એની પહેલા જ વિધ્રુતી એ શિશિર ને પ્રેમ થી ચુંબનો કર્યા