ડિવોર્સ ..... !!

  • 4.2k
  • 2
  • 2k

~~~~~~~ ડિવોર્સ ..... !! ~~~~~~~   "કમ એન્ડ મીટ મી  ...  મિસિસ  પટેલ " - ફોન મુકતાજ આસ્થા ને ફરીથી  પેટ માં  ફાળ પડી  ... ઓફિસ મોડી પહોંચી હતી..   મન માં ને મન માં ઘૂંટાતી આસ્થા ને આજે ખુબ જ દુઃખ પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષ ના લગ્ન જીવન માં આસ્થા  ના   સુખ ના દિવસો ગણીએ તો - માત્ર સગાઇ અને લગ્ન વચ્ચે નો ગાળો અને હનીમૂન ના 10 દિવસ જ હતા... એ સિવાય ના અત્યાર સુધી ના દિવસો માં એ દુઃખી તો હતી જ પણ એના કરતા વધારે એ જવાબદારીઓ થી ઘેરાયેલી હતી ..    આસ્થા ને એની જવાબદારી ઓ એ એના દર્દ નો અહેસાસ કરે એવો સમય પણ આપ્યો