છપ્પર પગી - 43

(18)
  • 2.3k
  • 1.3k

છપ્પરપગી -૪૩ —————————-સ્વામીજી પોતાની વહેલા સુવાની આદત પણ આજે પોતે સુવા માટે મોડા હતા પણ તરત ઉંઘ આવી જાય છે જ્યારે અભિષેકભાઈ અને રૂચાબહેન પોતાના રૂમમાં જતા રહ્યા પછી પણ તરત ઉંઘ નથી આવતી અને મોડી રાત સુધી રૂચાબહેનતો પડખાં ફર્યા કરે છે. બન્નેને ઘણા વર્ષો પછી , હવે છેલ્લા કેટલાક દિવસોથી જોડે રહેવાનુ થયુ… બન્ને વચ્ચે મતભેદ હોવાં છતાં મનભેદ હવે નથી રહ્યા તે હકારાત્મક ઘટના અહીં બની છે. અભિષેકભાઈએ રૂચાબહેન ને કહ્યુ, ‘રૂચાબહેન.. અહીં આવી જાઓ..’ પછી એમનું માથુ પોતાનાં ખોળા પર રખાવીને માથે હાથ ફેરવતા ફેરવતા બોલ્યા, ‘સુવાની ટ્રાય કરો..’ એ માથા પર હાથ પ્રસરાવતા રહે છે