બહુજ અત્યંત જુના ગામ મા રાજા શાહી વખત ની એક હવેલી હતી. જે આખા રાજ્ય મા મોટા મા મોટી હવેલી પ્રસિદ્ધ હતી.તે ગામ મા આજે પણ અમુક મકાનો હતા.અને લોકો વસતા હતા.હવેલી બહુજ ભયાનક અને ડરાવની હતી.જેની આજુ બાજુ મા લોકો જવાનુ બહુ પસંદ ના કરતા અને હવેલી વારા રસ્તા પર પણ કોઇ લોકો નીકળે તો તે હવેલી તરફ આંખ ઉંચી કરી ને જોવાની પણ હિંમત ના કરતા. ત્યાં ના લોકો અત્યારે સામાન્ય પરિસ્થિ મા જીવન જીવત હતા.જ્યા લોકો ને ખાવા માટે પણ પુરતૂ અન્ન ના મળી રેહતુ. આખુ ગામ બીમારી અને ગરીબી થી પરેશાન હતું. તે ગામ ના