બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 28

  • 2.2k
  • 1.1k

“ હવે એ બ્રહ્મરાક્ષકનો અંત નિકટ છે હું તેને નહિ છોડું." શિવમે આવેશમાં આવતાં કહ્યું.“ બસ હવે બહુ થયું, હવે એક પણ માસૂમનું મોત તે રાક્ષકના હાથે નહિ થાય." કાલિંદી એ શિવમના સાદમાં સાદ પુરાવતા કહ્યું.કાલિંદીના આ વાક્ય સાથે જ નંદિની કાલિંદીની પાસે ગઈ અને તેનો હાથ પકડી ટોળામાંથી બહાર નીકળી નિવાસ્થાન તરફ જવા લાગી.“ મમ્મી તું મને ક્યાં લઇ જાય છે." કાલિંદી એ કહ્યું.“ બસ તું ચાલ મારી સાથે." નંદિની એ કહ્યું.“ પણ મમ્મી ક્યાં જવું છે એતો કે, બધાં તો અહીજ જ છે ને." કાલિંદી એ કહ્યું.“ બસ હવે આપણે આ ગામમાં એક ક્ષણ પણ નહિ રોકાઈએ. હું