બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 23

  • 2k
  • 1k

ભૈરવી શયનખંડની બહાર આવી તો એક જાણીતો ચહેરો તેની સામે ઉભો હતો. તેના ચહેરા ઉપર ખુશીની સાથો સાથ દુઃખ પણ છલકાઈ રહ્યું હતું. જ્યારે એ વ્યકિતએ ભૈરવી ને શુરુઆત ની વાત જણાવી ત્યારે ભૈરવીના હોઠો હાસ્યથી મલકાઈ રહ્યા હતાં પરંતુ જ્યારે તેને સઘળી હકીકત જાણી તો તે ભાંગી પાડી.રાજેશ્વરીના ઘરની બાજુમાં રહેતા કાકા એ જ્યારે ભૈરવીને જણાવ્યું કે રાજેશ્વરી એ કાલે સાંજે પુત્રને જન્મ આપ્યો છે , એ સાંભળીને ભૈરવી ખૂબ જ ખુશ થઈ હતી જે તેના હાસ્યથી મલકાઈ રહેલા હોઠોથી સ્પષ્ટ પણે જાણી શકાતું હતું પરંતુ ભૈરવીના ચહેરા પરની ખુશી લાંબા સમય સુધી ટકી નહિ.“ રાજેશ્વરી કાલે રાતે જ