ગુમરાહ - ભાગ 53

  • 1.5k
  • 1
  • 730

ગતાંકથી.... "મારું કહેવું એવું છે કે," પૃથ્વીએ મક્કમ અવાજે જવાબ દીધો: " અમારા રિપોર્ટરો તો જે કાંઈ જાણે અથવા જુએ તે, તેઓની જાતમાહિતીને આધારે, અમે પ્રેસવાળાઓને આપે તે છાપવાના જ .જો એમાં તમો સત્તાવાળાઓને કાંઈ ખુલાસો કરવો હોય તો ,તમે તે લખી મોકલો અને અમે તેને માટે જગ્યા ફાજલ રાખીએ. અમારો ગુનો બેશક ત્યાં જ થાય કે ,અમે ખુલાસો છાપવા ના પાડીએ, એ સિવાય નહિં સાહેબ. પ્રામાણિક પ્રેસવાળાઓનો આ સર્વ સામાન્ય રસ્તો છે. એમાં અમારે મોઢે તમે સત્તાવાળાઓ ડૂચો મારો તે સામે મારો સખત વિરોધ છે." હવે આગળ.... ઇન્સ્પેક્ટરને પૃથ્વીની આ હિંમત અંદરખાનેથી ગમી. પૃથ્વી પ્રત્યે મૂળથી જ તેને જે