મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 17

  • 2.9k
  • 1.3k

પ્રકરણ ૧૭જૈનિશ ગાડીમાં ગોઠવાયો ડૉકટર આશુતોષે એમના વિકેન્ડ હાઉસ તરફ ગાડી લઈ લીધી. એ લગભગ અડધો કલાકને અંતરે હશે. જૈનિશે પૂછ્યું, " ભાઈ, ક્યાં જઈ રહ્યા છીએ? એની પ્રોબ્લેમ?" ડૉકટર આશુતોષે કહ્યું, "સચ અ બિગ પ્રૉબ્લેમ માય બ્રો. દસ-પંદર દિવસ પહેલાં મારી બહેન પર કોઈએ હુમલો કર્યો હતો. ગળા પર અને શૉલ્ડર પર બહુ ઘા વાગ્યાં છે. હવે, સાંભળ એની અંદર તારાં દોસ્ત આલાપનું નામ આવ્યું છે." આટલું સાંભળતા જ જૈનિશનાં મોઢા પરથી નૂર ઉડી ગયું. " ના, ભાઈ એ એવો નથી. એણે એવું કંઈ કર્યું નથી." "જો જે હોય એ બધી વિગતે અહીં વાત થાય એટલે આપણે મારાં આ