પ્રેમ લગ્ન અને કામકળા વિજ્ઞાન - 3

  • 2.9k
  • 1.5k

પીહુ: હું આ જ પૂછવાની હતી... તારૂ અને મારું મન એક જ છે.. જોયું અને તું સેક્સ એડયુકેશન લેવાની જગ્યા એ લગ્ન તોડવાની વાત કરતો હતો... ડો. અનંત : જે થયું એ સારું જ થયું.. હવે તારા પ્રશ્ન નો ઉતર સાંભળ. ***************** મહિલાઓ ને આ બાબતે ખૂબ શરમ અને સંકોચ હોય છે.. જો યોનિમાર્ગ પર અથવા આજુબાજુ ફંગસ જણાય .. તે ભાગની ચામડી લાલ જણાય.. ખનજવાળ આવે ..અજુક્તી અથવા અસામાન્ય દુર્ગંધ આવે. દુર્ગંધયુકત પાણી નીકળે તો નિઃસંકોચ ગાયનેકોલોજિસ્ટ અથવા ડોકટર ની સલાહ લેવી નિયમિત પાણી અને સાબુથી સફાઈ રાખવી.. હમેશા શરીર ના સામાન્ય ભાગો કરતા હળવેકથી જનન અંગો ની સફાઈ