ગુમરાહ - ભાગ 52

(11)
  • 2.1k
  • 1.1k

ગતાંકથી.... "એ બાદ મારી પોલીસ ટુકડી સહિત હું ત્યાંથી વકીલ સાહેબ સાથે વિદાય થયો." ઇન્સ્પેક્ટર ખાને વકીલ ની મુલાકાત નું પ્રકરણ ખતમ કરતા કહ્યું : " પણ આજ સવારે મને આ મિ. રોહન ખુરાના તરફથી અહીં બોલાવવામાં આવ્યો." ઇન્સ્પેક્ટરે વકીલ ની સાથે બેઠેલ તરફ આંગળી કરીને મિ. રોહન ખુરાના તરીકે જે સજ્જનનો પરિચય આપ્યો તેના તરફ પૃથ્વીએ જોયું. એક પહેલવાન જેવી એની કાયા હતી. એનો શ્યામ વર્ણ ચહેરો તો આંખોમાં જાણે અંગારા વરસતા હોય એવી લાલઘૂમ અને ચકચકતી હતી. એની મૂછો ભરાવદાર હતી." હવે આગળ.... "એ સજ્જન કોણ છે, સાહેબ? પૃથ્વીએ ઇન્સ્પેક્ટર ખાનને પૂછ્યું. "મરહૂમ સર આકાશ ખુરાનાના ભાઈ." એ