ગુમરાહ - ભાગ 49

(11)
  • 2.1k
  • 1.1k

ગતાંકથી... નહિં હું લાલ ચરણ નથી. હું એક ડિટેક્ટિવ છું. તમે 'લોક સેવક'ની ઓફિસમાં કામ કરો છો અને વારંવાર અમારી પોલીસ ઓફિસે રિપોર્ટ લેવા આવો છો એટલે હું તમને સારી રીતે ઓળખું છું." "સાહેબ, આપ મને મૂર્ખ બનાવો છો. આપ મિ. લાલચરણ જ છો. આપના શરીરની આકૃતિથી તથા અવાજથી આપને બરોબર ઓળખું છું. જો હું મને પોતાને ન ઓળખું તો જ આપને ન ઓળખું .ચાર વર્ષથી મેં આપના નીચે કામ કર્યું છે." હવે આગળ... "હા:હા:હા:"તે કાળી વ્યક્તિ હસી : "મિસ્ટર!હજી તમે હજુ બાળક જ છો. હું કોણ છું ને કોણ નહિં એની પંચાયતમાં સમય કાઢવો છે કે તમારે અહીંથી બહાર