ડાયવર્ઝન..

  • 2.9k
  • 1
  • 998

રોડ રસ્તા બનતા હોય તો ત્યાં કોઈ ગાડી આગળ ન જાય એમના માટે આગળ બોર્ડ લગાવેલું હોય ને ત્યાં લખેલું હોય ડાયવર્ઝન. એટલે બધા વાહનચાલકોને ખબર પડે કે ડાયવર્ઝન નું બોર્ડ લગાવેલ છે એટલે ગાડી આગળ ચાલશે નહીં.. આ ડાયવર્ઝન આપણા જીવનમાં પણ લાગુ પડે ઘણી વખત આપણે એવા મોડ પર આવીને ઊભા રહી જઈએ કે આપણને જ ખબર ન પડે કે કયો રસ્તો અપનાવવું બસ આ સ્થિતિ એટલે આપણા જીવનનું ડાયવર્ઝન.. દરેક વ્યક્તિને જીવનમાં ક્યાંક ને ક્યાંક માર્ગે તો ડાયવર્ઝન આવે જ છે....ડાયવર્ઝનને આપણા જીવનનો ટર્નિંગ પોઇન્ટ પણ કહી શકાય. કેમકે ડાઈવરજન નો મ