ગીતા જ્ઞાન

  • 6k
  • 1
  • 2.2k

આજે  ગીતાજી    જયંતિ  નિમિતે ગીતાજી  માં  દર્શાવેલી  અમુક  રોચક  વાતો  કયો તો  વાતો  અને  તથ્યો કયો  તો  તે  તેની  મારે  વાત  કરવી  છે . પ્રથમ  તો  ગીતાજી માં  ભગવાને  એમ  કીધું  કે  ભૂતકાળ  માં  થયેલી  ઘટનાઓ  માટે  કે  ભવિષ્ય માં  બનનારી  ઘટનાઓ  માટે  પોતાને  જવાબદાર  ના  ગણાવીશ . ઘણીવાર  વ્યક્તિ  એક કે  બે  સારા  કામ  કરી  લે  એટલે  ભૂલી જ  જાય  કે  પોતે પણ માનવી  છે . અને ઈશ્વર  તત્વ જેવી  પણ વસ્તુ  છે  . માત્ર  પોતાના જ  વખાણ  કરે  છે . અને  પોતાનું  ધાર્યું  ના થાય  તો દોષ  નો  ટોપલો સીધા જ  ભગવાન  ઉપર  નાખી દે  છે .