અંગદનો પગ - સમીક્ષા

  • 5.9k
  • 2k

પુસ્તકનું નામ:- અંગદનો પગ સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- કચ્છના સાહિ‌ત્યકાર-લેખક એવા હરેશભાઇ ધોળકિયાએ પુસ્તકોના સર્જનમાં સદી ફટકારી છે. મતલબ કે, તેમનું ૧૦૩મું પુસ્તક નવલકથા સ્વરૂપે પ્રકાશિત થતાં તેઓ કચ્છના સૌથી વધારે પુસ્તક પ્રકાશિત કરનારા ગૌતમ શર્મા બાદ બીજા સર્જક બન્યા છે. અત્યાર સુધી તેમની ચાર નવલકથા, ૪૬ લેખ સંગ્રહ, ૨૪ અનુવાદ અને ૨૯ સંપાદન અને સંકલન પ્રકાશિત થઈ ચૂકયાં છે. નવલકથા 'અંગદનો પગ’, 'બિન્દાસ’, 'અનુવાદો’માં 'અગનપંખ’(ડો. કલામની આત્મકથા-૧૪ આવૃત્તિ) 'થ્રી મિસ્ટેક ઓફ માય લાઇફ’(ચેતન ભગતની નવલકથા- ૪ આવૃત્તિ) તથા 'હંમેશા શક્ય છે’(કિરણ બેદી) સહિ‌તના અનેક પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યાં છે. તેમની નવલકથા 'અંગદનો પગ’ની માત્ર પાંચ જ વર્ષમાં