વરદાન કે અભિશાપ - ભાગ 29

  • 2.4k
  • 1
  • 1k

વરદાન કે અભિશાપ (ભાગ-૨૯)             (નરેશ નિઃસાસો નાખતાં કહે છે કે, કાશ મે પ્રકાશને મકાન ખરીદવાની વાત જ ન કરી હોત તો આજે મારે ભોગ ન આપવો પડત.......!!!!!!! નરેશ બીજા કોઇ ભાઇને ત્યાં મોકલી દેવા ધનરાજભાઇને કહે છે. પણ ધનરાજભાઇ સમજી વિચારીને તેને આ મકાન આપેલ હોવાનું જણાવે છે. આખરે નરેશે બગાવત પર ઉતારવાનું  નકકી કર્યુ અને સીધા શબ્દોમાં મકાનમાં રહેવા જવાની ના પડી દે છે. એ પછી ધનરાજભાઇ તેને બંને મકાન વેચી મારવાની ધમકી આપે છે. નરેશ અને સુશીલા લાગણીશીલ હોવાને કારણે બંને તેઓની ઝાળમાં ફસાઇ જાય છે અને આખરે તેમની છેલ્લી નાકામ કોશીશ પણ કઇ અસર નથી કરતી