પેલું ક્યાં છે??

  • 3.6k
  • 2
  • 1.3k

પ્રોફેસર રજનીકાંત રજાના દિવસે લિવિંગ રૂમમાં સોફા પર બેસી પુસ્તક વાંચતા હતા. ત્યાં એટલામાં જ તેમના ધર્મપત્ની રસોડાના દરવાજામાંથી નીકળી બીજા રૂમમાં ઉતાવળથી જતા દેખાયા. પ્રોફેસરે એમના તરફ જોઈને કહ્યું ' સુશી ' . ત્યારે ગુલાબની મુલાયમ પાંખડીઓ સમું સ્મિત વેરે છે. તેમના ધર્મપત્ની નું નામ ' સુષ્મા ' પણ તે વહાલથી તેમને સુશી કહી બોલાવતા. સુષ્મા અંદરના રૂમમાંથી બોલ્યા. તમે મને બોલાવી ? ત્યાં તો પ્રોફેસર રમૂજ કરતા કહે કે ' ના...ના... હું તો કવિતા કરું છું ! ' સુષ્માએ અંદરથી જ કહ્યું કે : આવો બબડાટ કરવા કરત