બહાર વટીયા

  • 2.8k
  • 1k

આજના જમાનામાં માનવ જીવન સાવ ઓસરતી રહ્યું હોય તેવું લાગી રહ્યું આજના સોસીયલ મીડીયામાં સંધુ સુલભ બની ગયું હોય તેવું લાગી રહ્યું .છતાં પણ આપણા વારસા અને ઈતિહાસના એ ખજાના જીવનને ધબકતુ રાખવા માટે લોક સંસ્કૃતિની વાતો ના ખજાના રુપ હોઈ છે.નેકટેક અને ઘરની સાથે પોતાના ગંભીરના શોર્ય એટલે બહારવટીયા બહારવટીયા વિશે કહેવાયું કે બાર વટથી ચાલે તેને બહારવટીયા કહેવાય,જેમાં તેમના બારવચન પાળવાના હોય અને પોતાના પરાક્રમ શૌર્યના કરતબથી લોકોમાં ધાક બે સાડવાની હોય છે, જેમાં ઝવેર ચંદ જેવા સમર્થ લેખક ના અથાક પર્યાસથી તેમના