સંભાવના - ભાગ 11

  • 3.5k
  • 1
  • 1.9k

એક કલાક જેટલો સમય પસાર થઈ ગયો છે.જમીન પર ફસડાઈ પડેલા યશવર્ધનભાઈ ધીમે ધીમે ભાનમાં આવી રહ્યા હતા. આંખો જેમ જેમ ખુલી રહી હતી તેમ તેમને ચારે તરફ ફેલાયેલા અંધકારમાં પણ સહેજ સહેજ અજવાસનો આભાસ થઈ રહ્યો હતો. તેઓ ધીમે ધીમે પોતાના હાથ પગ ને હલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.જંગલમાં આવી રહેલી એ તીવ્ર સુગંધ એ હવેલી માંથી જ આવી રહી હતી. યશવર્ધનભાઈ ની નજર ફરી તે જ તસવીર ઉપર જઈને અટકી ગઈ અને તે સાથે જ તેમની આંખોમાંથી આંસુ જાણે ઝરણું બનીને વહેવા લાગ્યા. હું.....અહીં......કેવી રીતે???હે ભગવાન......આ શું થઈ રહ્યું છે?? યશવર્ધનભાઈના મનમાં અનેક વિચારોના વંટોળ ઉપાડ્યા હતા.મનમાં અનેક