બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 6

  • 2.5k
  • 1.4k

“શાયદ ઓરડામાં હશે હું બોલાવી આવું.” કાલિંદી એ કહ્યું. “ના તું અને શ્રેયા નાસ્તો કરો હું બોલાવી આવું.” વિરમસિંહ પોતાના ઓરડા તરફ આગળ વધ્યાં. “આજે તો હું નંદિની ને સચ્ચાઈ કહી જ દઉં. આજે નહિ તો કાલે તેને ખબર તો પડવાની જ છે જેટલી વહેલા ખબર પડે તેટલું સારું.. મનમાં હિંમત રાખીને વિરમસિંહ ઓરડામાં પ્રવેશ્યા ત્યાં તો નંદિની ની હાલત જોઈને વિરમસિંહ ની આંખો પહોળી થઈ ગઈ. “નંદિની........” “આતો પપ્પા નો અવાજ હતો.” વિરમસિંહે એટલી જોરથી બૂમ પાડી કે બહાર નાસ્તો કરી રહેલી કાલિંદી અને શ્રેયા અચાનક નંદિની ના ઓરડા તરફ ભાગ્યાં. મમ્મી... મમ્મી શું થયું ? કાલિંદી બહારથી જ