સંતાન @ ભાગ 1.......................... રાજસ્થાન મા સિરોહી નામનું એક ગામ છે......અમદાવાદ રહેતાં પુનમ ભાયી શહેર ની સ્કુલ માં શિક્ષક હતાં ને શહેર માં જ રહેતાં હતાં પુનમભાઈ એક સાચાબોલા ને નિસ્વાર્થ હતા .....પણ સ્કુલ ના અમુક શિક્ષકો ને પુનમભાઈ આખ માં કૂણા ની જેમ ખૂંચતા.........મેઘાણી નગર ની સરકારી સ્કુલ મા મોટે ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભણવા આવતાં.....સરકારી સકુલો માં આજે પણ વિદ્યાર્થીઓ ને મફત ભોજન .....નોટબુક.....ચોપડીઓ બધું મફત મડી રહેતું.......સ્કુલ માં ચાલતા મધ્યાહન ભોજન યોજના હેઠળ અનેક વિદ્યાર્થીઓ ને જમવાનું મડી રહેતું.......બાળકો ને પોષણયુક્ત ખોરાક મડી રહે એ માટે સરકારી મધ્યાહન ભોજન સમિતિ એ એ પ્રમાણે મેનું નક્કી