લલિતા - ભાગ 13

  • 3.3k
  • 1.5k

બા એ કિધેલી વાત લલિતાના ગળે ઉતરી હોય તેમ તે બીજે દિવસે સવારે ઉઠીને તેના બેન અને બનેવી પાસે જાય છે અને કહે છે કે 'તમે એમને ત્યાં ના પાડવા માટે નહીં જતાં. હું તેમની સાથે ફિલ્મ જોવા જવા માટે તૈયાર છું' 'કાલ સુધી તો ગભરાયેલી હતી અને ના પાડતી હતી તો અચાનક શું થઈ ગયું?' પ્રકાશભાઈ આતુરતા પૂર્વક તેને પ્રશ્ન પૂછે છે.લલિતા કહે છે, ' બસ મેં આખી રાત બહુ વિચાર કર્યો કે મારા આવા વર્તનથી એમનું દિલ દુભાશે અને આવી રીતે સીધી ના પાડી દેવાથી સારું પણ નહીં લાગશે.''જો લલિતા તું પાકું વિચારીને કહે નહીંતર પછી મારે નિચાજોણું