બેશર્મ ઈશ્ક - ભાગ 16

  • 2.1k
  • 1.1k

"બેશર્મ ઈશ્ક ભાગ:16" આપણે આગળ જોયું કે,,, આ વિવાદ સૌની ઊંઘ બગાડતો હોય છે.સવાર પડી એટલે પ્રધ્યુમ્ન ગુસ્સે થઈ ઓફીસ ગયો... સુનંદાબહેન પણ રાતના વિવાદથી ખાટા થયેલા પરંતુ પ્રધ્યુમ્ન બહેનની સાથે સરખામણી કરતો જોઈ મનોહરભાઈ અને સુનંદાબહેન એક જ વાત વિચારે છે, કે આ પ્રધ્યુમ્ન નથી બોલી રહ્યો આ શ્રેયા બોલી રહી છે... આ મનનો વ્હેમ કેવી રીતે દૂર થાય છે? તે હવે જોઈએ? પાડોશી: એ જ ને... આ તો ખબર નહીં શુ થવા બેઠું છે? આવી છોકરી તમારા છોકરાને તમારા વિરુદ્ધ કરશે.. સુનંદાબહેન: શું કરુ હું અમારો છોકરો જીદે ભરાયો છે એને જ પોતાની ઘરવાળી બનાવવા માંગે છે... પડોશી