બેશર્મ ઈશ્ક - ભાગ 13

  • 2k
  • 1.2k

બેશર્મ ઈશ્ક ભાગ:13 આપણે આગળ જોઈ ગયા કે પ્રધ્યુમ્ન અને શ્રેયાના વિચારો મળતા હોય છે.સુનંદા બહેનની ઈચ્છા એ હોય છે કે પ્રધ્યુમ્નનના લગ્ન સિયાની નણંદ વૃષ્ટિ સાથે થાય માટે તે શ્રેયાને તિરસ્કારની નજરે જુએ છે...પ્રધ્યુમ્ન અને શ્રેયાનુ રિલેશનશિપ કેવું રહે છે તે હવે આગળ જોઈએ... હવે આગળ... આ વાતને અઠવાડિયુ થઈ ગયું.બંન્ને પોતાના કામમાં પરોવાઈ ગયા.પરંતુ ફોન કોન્ટેક્ટ તો વધતા જ રહ્યા સાથે સબંધો પણ મજબૂત બન્યા. શ્રેયાથી વાતવાતમાં પુછાઈ ગયું કે, શ્રેયા: શું વિચાર્યું? પ્રધ્યુમ્ન: શું શું વિચાર્યું? શ્રેયા: હું મજાકના મૂડમાં જરાય નથી.તું જે હોય તે સાચું કહે, મને ગોળ ગોળ ન ફેરવ... પ્રધ્યુમ્ન: શું બોલે છે? શ્રેયા