બેશર્મ ઈશ્ક - ભાગ 12

  • 2.2k
  • 1.1k

બેશર્મ ઈશ્ક ભાગ:12(આપણે આગળ જોયુ સિયાના લગ્નની ઘરમાં જોશથી તૈયારી ચાલે છે,સિયા અને રિયાન પોતાના લગ્નને લઈ બહુ ઉત્સુક હોય છે.તેઓ તેમના આ દિવસને સ્પેશિયલ બનાવવા માટે ઉદયપુર પેલેસમાં પ્રિ વેડિંગ શૂટ કરાવવા વિચારે છે.હલ્દી રશ્મમા સિયાને સમાજના અગ્રણીઓ જોડે બબાલ થઈ જાય છે,રિયાન અને લતાબેન શાંતિ રાખવા જણાવે છે,રાત્રે ગરબા રમ્યા હોય મનમુકી ઝુમ્યા છે એકબાજુ થાક છે તો બીજી તરફ મિલનનો હરખ.પણ કહેવાય છે ને કે જ્યારે અવસર પોતાનો હોય તો થાક ક્યાં દેખાય છે,ખાલી ચહેરે આનંદ અને આવનારી જીંદગી માટે સજાવેલા રંગીન સપનાં હોય છે જેને પુરા કરવાના હોય છે.સિયાના લગ્ન થઈ જાય છે,ઘરમાં સૌ દિકરીને વળાવ્યા