બેશર્મ ઈશ્ક ભાગ:7 (આપણે આગળ જોયુ કે હેત્વીનું ગ્રુપ સિયા ત્રાસ વિતાડવામા પાછું વળી જોતા નથી સૌ જુનિયરો ડરેલા હોય છે,પરંતુ બે છોકરાઓના સાહસથી સિયાને ન્યાય મળે છે,તેના ગ્રુપને આજીવન કારાવાસ લાખ રુપિયાનો દંડ આ જોયા પછી પ્રિન્સીપાલનું મૌન બેસી રહેવું,કોલેજની ખોટી ઈજ્જત અને શાનબાન બનાવવા માટે આમ મુખદર્શક બની રહી જવું તે બાબતને યોગ્ય ન ઠારવી શકાય,કેમકે અન્યાય કરવો એના કરતાં અન્યાયને પ્રસરતા અટકાવવાને બદલે દિગદર્શક બની જોતા રહો એતો એનાથી પણ મોટો ગુનો છે.પ્રિન્સીપાલ કોલેજની ખોટી ઈમપ્રેશન ટકાવવા માટે તમે કોઈપણ સાથે આવો અન્યાય જોવો છતાંય મૌન સેવો એ તો યોગ્ય નથી,પ્રિન્સીપાલને પણ ગેરવર્તણુક બદલે સજા આપવામાં આવી.