મર્મ

  • 3k
  • 2
  • 1.1k

Disclaimer : આ વાર્તાને કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી, જો એમ જણાય તો એ એકમાત્ર સંયોગ છે એમ સમજવું. આભાર. Warning : Pls. Do not use this story in any Audio Visual form. Writer is Member of SWA. Membership No: 32928. If it is so writer will take legal action against you. Thank you.પહાડોમાંથી સૂરજ બહાર નીકળ્યો ને શિયાળાની ઠંડી સવારે કૂણો તડકો વહાલો લાગ્યો. ભાભા પોતાની પથારીમાંથી બેઠા થયા ને સામે જોયું તો ધૈવત બેઠો હતો એણે ભાભા સામે જોયું અને પછી ધીરે રહીને નજર ફેરવી લીધી. ભાભાને નવાઈ લાગી કે ધૈવત એમની પાસે કેમ