મિત્ર અને પ્રેમ - 16

  • 2.1k
  • 1k

આલોક અને આશીતા નીચે ઉતાર્યા ત્યારે દર્શને આલોકને જોયો.તમે બહાર ઉભા રહો હું પાર્કિંગ માંથી ગાડી લઈને આવું : આલોકે કહ્યુંતે પાર્કિંગ તરફ ગયો. તેમની પાછળ પાછળ દર્શન પણ પાર્કિંગ તરફ ગયો.આલોક પોતાની ગાડી તરફ જતો હતો ત્યારે જ પાછળથી તેમને અવાજ આવ્યોઆલોક ...તેમને પાછળ ફરીને જોયું તમે ? : તેમણે કહ્યુંદર્શન..આટલી જલ્દી ભુલી ગયાઅરે ના એવું કાંઈ નથી : આલોકે કહ્યુંતમને એક વાત પુછવી હતી : દર્શને કહ્યુંબોલો ...શું પુછવુ હતું પ્રેમ કોઈ બીજાને કરીએ અને લગ્ન બીજા કોઈ સાથે કરીએ તો ચાલે ? દર્શને પુછ્યુંઆ કેવી મજાક છે..એવું થોડું ચાલેહું પણ એમજ કહું છું એવું ના ચાલે તો