મિત્રતા... - 3

  • 2.3k
  • 908

જય માતાજી...જય શ્રી કૃષ્ણ...વ્હાલા મિત્રો આપનો ખૂબ સાથ સહકાર મળ્યો અને આપે મારા બધા જ લેખો ને ખૂબ જ સારી રીતે વાંચ્યા અને મને જે પ્રગતિ કરવી લખવા નું જ્ઞાન વધાર્યું એ બદલ આપનો હું ખૂબ આભારી રહીશ અને આવનારા સમય મા ઘણા બધા વિષય અને ઘણી બધી વાતો હજી કાઈક નવું લાવવા ની ભાવના સાથે જે કાઈ પણ મને મારા ખ્યાલ મુજબ અને આપના વિશેષ આશીર્વાદ રૂપી ફાવે છે તેને જરૂર થી વ્યક્ત કરતો રહીશ અને મને વિશ્વાસ છે કે આપ બધા ખૂબ સાથ સહકાર આપશો.... વ્હાલા મિત્રો વાત હતી મિત્રતા ની તો એના ઉદાહરણ મા લગભગ બધા ને