દોસ્તી

  • 15.9k
  • 5.4k

દોસ્તી.. *"અમુક લોકો શેરડી જેવા હોય છે. કાપો, તોડો, દબાવો કે પછી પીસો તો પણ મીઠાશ જ રહેશે એમના સ્વભાવમાં".* અચાનક અજાણ્યાં સાથે મનમેળ થાય ને શરૂ થાય થોડી મસ્તી,પછી સાથ એનો ગમવા લાગી જાય ખબર પણ નથી પડતી,આવી જ અનોખી હોય છે દોસ્તી.. એય ભલે તમે ગમે એટલા વેલા ૬ વાગ્યે જાગી જાવ, પણ ચા તો ઘરવાળી કામમાંથી ફ્રી થાય ત્યારે જ મળે બિરાદર...!!! ઉઠાવું હાથમાં પ્યાલી, તરત આરામ લાગે છે ! કસમથી એક અડધી ચા છલકતો જામ લાગે છે... બગીચો, બાંકડો, મિત્રો અને ગરમાગરમ ચા.... બસ, મને કાયમ આ ચારેય... ચારધામ લાગે છે !! #દિલસે જે તમને પ્રેમ