હકીકતનું સ્વપ્ન..!! - 51 - છેલ્લો ભાગ

  • 2.8k
  • 1.2k

પ્રકરણ 51 આશા નું અવતરણ ... !! " અરે , બા ... આવોને ... " " ના .. હર્ષા... હર્ષા ...બસ એટલું જ કહેવા આવી છું કે આવતા મહિને તમે રૂમ ખાલી કરી દેજો .... " " પણ કેમ બા શું થયું ... ?? " " બસ કંઈ નહિ મકાન વેચવાનું છે એટલા માટે..." હર્ષા કઈ બોલે એ પહેલાં જ બા ત્યાંથી નીકળી જાય છે અને હર્ષ ચિંતાતુર બની અવનિશ પાસે આવે છે ... અને અવનિશને બધી વાત કરે છે... ****** લગભગ એક મહિનાની અંદર અવનીશ અને હર્ષા એ મકાન ખાલી કરી દે છે ... અને અમદાવાદ શહેરના એ કોણ