છપ્પર પગી - 29

(17)
  • 2.3k
  • 1.6k

(પ્રકરણ-૨૯ ) ઘરે જઈને લક્ષ્મીએ સૌથી પહેલું કામ પલને ફોન કરવાનું કર્યુ અને કોન્વોકેશન સેરેમોનીની બધી જ ડિટેઈલ્સ મંગાવી અને પછી પ્રવિણને એર ટિકિટ્સ, હોટેલ બુકિંગ માટે મોકલી આપી. પ્રવિણે એ જ દિવસે બન્નેનીટિકિટ્સ અને સ્ટે માટે પોતાના પી.એ.ને સેરેમોનીની બે દિવસ પહેલાંપહોંચી જવાય તેવી જરુરી સૂચના સાથે કામ સોંપી દીધું. પ્રવિણ પોતાના કામમાં એકદમ વ્યસ્ત થઈ ગયો હતો,પણ એ દરમ્યાન જ એનો પી.એ. ચેમ્બરમાં આવે છે અને કહે છે, ‘મોટા શેઠનો મારા પર ફોન હતો અને કહ્યું કે પ્રવિણ શેઠનો આજનો શેડ્યુલ શું છે ? ક્યારે ફ્રી થશે ? રાત્રે કોઈ ડેલિગેટ્સ સાથે ડિનર મિટિંગ છે ? આવુ પૂછતાહતા…