અતિતનું સ્વરૂપ, ટીવી નું ભયાનક રૂપ - 1

  • 3.6k
  • 1.4k

પહેલાં ક્યારેય આવું મેં ફીલ જ નહોતું કર્યું. કોઈ આકૃતિ જાણે કે ટીવીમાં થી બહાર આવી રહીં હતી! એકદમ જ એ મારી એકદમ નજીક આવી ગઈ તો હું હેબતાઈ ગયો. ડર અને આશ્ચર્યની લાગણીઓથી હું ઘેરાઈ ગયો. ચાદર હટાવી તો ખબર પડી મને કે આ તો એક સપનું જ હતું. હા, જાણે કે હકીકત જ હોય એમ આ સપનાએ મને બહુ જ ડરાવી દીધો હતો! ડર ને લીધે ગળું સુકાઈ ગયું હતું, પાણીની જરૂર લાગતા મારા પગ કિચન તરફ જવા લાગ્યા. કિચન નું દૃશ્ય જોઈને મારો ડર સો ગુણાં વધી ગયો! બધી જ વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી. ફ્રીજનો દરવાજો ખુલ્લો હતો,